વડોદરા,
વડોદરાશહેરમાંકારેલીબાગવિસ્તારમાંઆવેલાઆમ્રપાલીકોમ્પલેક્ષપાસેહિટએન્ડરનનીઘટનામાંકારચાલકરક્ષિતચૌરસિયાએત્રણટુવ્હીલરનેઅડફેટેલીધીહતાજેમામલેવડોદરાપોલીસદ્વારારક્ષિતનેકોર્ટમાંરજુકરીનેવધુબેદિવસનારિમાન્ડમેળવવામાંઆવ્યાછે. આદરમિયાનરક્ષિતનેપોતાનીસાચી–ખોટીવાતમીડિયાસમક્ષરજુકરવામાટેમદદગારીકરનારસહિતત્રણએએસઆઇજવાનોનીટ્રાફિકશાખામાંબદલીકરીદેવામાંઆવીછે. રિમાન્ડદરમિયાનઅનધરરાઉન્ડઅનેનિકિતાનીપણતપાસકરવામાંઆવનારહોવાનુંસુત્રોજણાવીરહ્યાછે.
સૂત્રોદ્વારામળતીમાહિતીમુજબ, આઘટનામાંપહેલીવખતમાંઆરોપીનાએકદિવસનારિમાન્ડમેળવવામાંઆવ્યાહતા. ત્યારબાદગતરોજકોર્ટમાંરજુકરીનેતેનેવધુબેદિવસનારિમાન્ડમેળવવામાંઆવ્યાછે. જેમાંપોલીસઘટનાબાદઆરોપીદ્વારાબુમોપાડીનેકહેવાયેલાશબ્દોઅનધરરાઉન્ડઅનેનિકિતાસહિત 7 થીવધુમુદ્દાઓપરતપાસકરશેતેમજાણવામળ્યુંછે.