ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા અમદાવાદમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમની જરૂરિયાત મુજબ વ્હીલચેર

સોશિયલ મીડિયા પર શેર કરો

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા અમદાવાદમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમની જરૂરિયાત મુજબ વ્હીલચેર, કોમોડ સાથેની ખુરશી, વોકિંગ સ્ટિક, વૉકર, સ્પાઇનલ કૉર્ડ વગેરે વિવિધ વસ્તુઓ કેન્દ્રીય સંસ્થા ઓઢવ સીઆરસીના વિશેષ સંકલનથી ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, વટવા ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાધવ, ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકોર અને પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહની ઉપસ્થિતિમાં આપવામાં આવી.

પિતા વિનાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિના રૂપમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું.

આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *