અગ્રવાલ સેવા સમિતિ તરફથી બળવંતરાય હોલ, કાંકરિયા, અમદાવાદમાં હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું

સોશિયલ મીડિયા પર શેર કરો

જ્યાં વૃંદાવનથી આવેલા કલાકારો દ્વારા રાસલીલા અને ફૂલોની હોળી જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.
કેસરદેવ મરવાડીના વ્યંગ્ય અને સમાજના બાળકોની નૃત્ય પ્રસ્તુતિઓએ હાજર તમામ મહેમાનોનું મન મોહી લીધું.

મંચનું સંચાલન અજયજી અગ્રવાલ દ્વારા અત્યંત પ્રભાવશાળી રીતે કરવામાં આવ્યું.
સમિતિના અધ્યક્ષ વિનોદજી અગ્રવાલ, મંત્રી રાજેશજી અગ્રવાલ અને સમગ્ર અગ્રવાલ સેવા સમિતિ પરિવાર દ્વારા
હાજર મહેમાનોનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.

ભાજપના નેતા શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ સાથે રાજકુમારજી ગુપ્તા, હનુમાનપ્રસાદજી ગુપ્તા,
શ્રી રાણી સતી સેવા સમિતિના અધ્યક્ષ સંજયજી તિબ્રિવાલ, અશ્વિનજી ગુપ્તા,
રામાવતારજી બજાજ પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *