
સોલા બ્રિજ પર મર્સિડીઝથી હિટ એન્ડ રન કરનારો કોન્સ્ટેબલનો પુત્ર નીકળ્યો
અમદાવાદ, તારીખ 14 મે 2025 ના રોજ અમદાવાદના મર્સિડીઝ કારથી હિટ એન્ડ રન કરનારો યુવક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. આ અકસ્માતમાં રાહુલ ભાટીયા નામના ફૂટબોલરને ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં તે ICUમાં સારવાર હેઠળ છે. હીટ એન્ડ રન કરનારી આ મર્સિડીઝ કોઈ બીજાની નહીં, એટલે કે પૈસાદાર ઘરના વ્યક્તિની નહીં, પણ એક…